મતદાન જાગૃતિ અંગે નાટક કરાયું

966
bvn30112017-5.jpg

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્વીપ ટીમ તેમજ શાળા નં.૩૮નાં સંયુક્ત ઉપક્રમે વિધાનસભા ચૂંટણીને લઈને લોકોમાં મતદાન કરવા માટે જાગૃતિ આવે તેવા હેતુથી એસ.ટી. બસ સ્ટેન્ડ ભાવનગર ખાતે મતદાન જાગૃતિ અંગેનું બાળકો દ્વારા નાટક ભજવવામાં આવ્યું હતું. અને લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

Previous articleદેસાઈનગર નજીક એસ.ટી. બસ ડીવાઈડર પર ચડી ગઈ
Next articleરાજકીય પક્ષોના મંજુરી વિનાનાં બેનરો હટાવતું તંત્ર