ભરતભાઈ ટાંક તથા ઉર્વીબેન ટાંક દ્વારા સમાજની એકતા અને ઉન્નતિ માટે અમરેલીના યજમાન પદે યોજાઈ રહેલ મહાસંમેલનમાં વિજયભાઈ રૂપાણી પધારશે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના વિવિધ ક્ષેત્રમાં આગેવાનો અમરેલી આવશે. વિવિધ સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ ગુર્જર ક્ષત્રિય કડીયા ગ્રુપ કોળીયાકના પ્રમુખ યોગેશભાઈ દિપકભાઈ લાડવા સહિત દ્વારા કરાઈ છે.