આજરોજ ચિત્રા-ફુલસર-નારી વોર્ડ નં.૧માં સિધ્ધનાથ મહાદેવ પાસે કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસ્તારના આગેવાનો અશ્વિનભાઈ પરમાર, મોહંમદ ઈલિયાસ મલેક, કિશોરસિંહ ચુડાસમા, રણજીતસિંહ, સુભાષભાઈ બારૈયા, જયપાલસિંહ, રાજભા, રમજુભા ઝાલાની હાજરીમાં આ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યાં હતા.