શિશુવિહાર ખાતે તાજેતરમાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સ્ન્માન સમારોહ પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં યોજાયેલા જેમાં ભાવનગરના જાણીતા લોક ચિત્રકાર રમેશભાઈ ગોહિલનું પૂ. મોરારી બાપુના હસ્ત્ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના આગેવાનો, આમંત્રીતો તથા કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.