જાફરાબાદના રોહીસામા રાત્રી સભા યોજાઈ

720

જાફરાબાદના રોહીસા ગામમાં ગતરાત્રે પ્રાંત કલેકટર ડાભીની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી. આ સભામાં મામલતદાર ચૌહાણ દ્વારા ગામડાં આવતી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. પ્રાસંગિક પ્રવાસન તાલુકા વિ. વાઢેળ દ્વારા કરેલ. અને મામલતદાર ચૌહાણ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવેલ ત્યારબાદ ડાભી દ્વારા ગામમાં ઉકરડા કે ગંદકી ન કરવા સુચના આપવામાં આવેલ. ગામના સરપંચ વિજાણંદભાઈ વાઘેલા દ્વારા દરેક અધિકારીઓનું સ્વાગત કરવામાં આવેલ હતું.

Previous articleકોર્ટ મેટર હોવા છતા તંત્રએ શોભરાજ મંદિર તોડી પાડ્યું !
Next articleતંત્રએ બિલ્ડીંગો છોડી ઓટલા તોડ્યા!