Gujarat ક્રિસમસ નિમિત્તે ચર્ચમાં રોશનીનો ઝળહળાટ By admin - December 22, 2018 513 આગામી તા.રપ ડિસેમ્બરે રાજ્ય સહિત સમગ્ર દેશ-વિદેશમાં ખ્રિસ્તીઓનું નૂતન વર્ષ ક્રિસમસની ઉજવણી કરવામાં આવનાર છે. ક્રિસમસ પર્વને લઇને ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જેમાં ગુજરાત કોલેજ નજીક ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે.