શહેરના શિવાજીસર્કલ પાસે ડ્રેનેજ લાઈન ઉભરાતા ગટરના ગંદા પાણી શિવાજીસર્કલ ફરતે રોડ પર ફરી વળ્યા છે અને દુર્ગંધ મારી રહ્યાં છે જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે સત્વરે તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનનું કામ કરવા માંગ ઉઠવા પામી છે.