તા.૨૩ ડિસેમ્બર ૨૦૧૮થી (સવંત ૨૦૭૫ શાકે ૧૯૪૦ શિશિર ઋતુ ઉત્તરાયણનું પ્રારંભ થતો માર્ગશીર્ષ માસનો કૃષ્ણ પક્ષ તા.૫ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ શનિવારે અમાવસ્યાએ પૂર્ણ થશે ઉત્તર ભારત વ્રજ અને રાજસ્થાનમાં આવતીકાલથી પૂર્ણિન્ત વૈજ માસનો પ્રારંભ થશે.
દિન વિશેષતાની દ્રષ્ટિએ જોઈએ તો પક્ષમાં તા.૨૩ ઈષ્ટ અરુદ્ર દર્શનમ (દક્ષિણભારત)તા.૨૫ સંકટ ચતુર્થી અગંરીકા (ચનદ્રોદયનો સમય રાત્રીનાં કરા મિ ૫૬ ક્રિસમસ ડે નાતાલ તા.૨૬,૨૭,૨૮ પંજાબમાં જોરચેલા તા.૨૭ (છઠ)નો ક્ષય તાય ૨૯ કાલાષ્ટમી અષ્ટકા તા.૧ અફલા એકાદશી ખ્રિસ્તી વર્ષ ઈસ્વીસન ૨૦૧૯ પ્રારંભ તા. ૦૨ વિછુડો તા.૩ વિછુડો તા. ૪ વિછિુડો અમાપીક ૧૨ ૫૫ માસિક શિવરાત્રી તથા ૫ પાવાગઢ યાત્રા (દર્શન અમવાસ્યા) છે. તા.૫ માર્ગશીર્ષ વદ ૩૦ શનિવેર ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે પણ આ ગ્રહણ ભારતમાં દેખાનાર નથી.
સામાય દિન શુધ્ધીની દ્રષ્ટિ પ્રયાણ મુસાફરી મહત્વની મિટીંગ ખરીદી વેચાણ કાર્ટ કચેરી દસ્તાવેજી પ્રકારનાં કામકાજ કે તે પ્રકારનાં અન્ય રોજબરોજનાં નાના મોટા અગત્યનાં કાર્યો માટે આ પક્ષમાં તા.૨૪-૨૮-૩૧ તથા ૦૨ શુભ શ્રેષ્ઠ તા.૨૬, ૨૯ તથા ૦૧ સામાન્ય મધ્યમ તથા ૨૩ ૨૫ ૨૭ ૩૦ ૦૩ ૦૪ ૦૫ અશુભ છે.
હાલમાં ધનારખનાં કમુરતા ચાલતા હોવાથી લગ્ન કે ઉપનયન મુર્હુતો (ગુજરાત સૌરાષ્ટ્ર કે રાજસ્થાનમાં આવતા નથી તા. ૧૮ જાન્યુઆરીથી લગ્ન સિર્જીન પૂરબહારમાં શરૂ થશે વાસ્તુપૂજન માટે તા ૨૪-૨૯ તથા કુંભ મુકવા માટે તા. ૩૧ તથા ૦૨ શુભ ગણાય ખાતમુર્હુત માટે તા. ૨૬ ડિસેમ્બરનું મુર્હુત શુભ છે તા. ૧૭ ડિસેમ્બરથી તા. ૧૪ જાન્યુઆરી ૧૯ પર્યતન ધનરાશિમાં સુર્ય હોવાથી ગુજરાત સૌરાષ્ટ્ર રાજસ્થાનમાં માંગલિક કાર્યો નિજિધ્ધ છે આવતા વર્ષે દનરાશીમાં સૂર્યનો ગાળો તા.૧૭ ૧૨ ૧૯ થી ૧૫-૧-૨૦ સુધી રહેશે. ગ્રામ્ય જનતા તથા ખેડુતોને હળ જોઠવા માટે તા.૨૪-૨૬-૨૯ ૩૧ તથા ૦૨-૦૩ શુભ છે તમામ પ્રકારનાં શાકભાજી જીરૂ વરીયાળી ઈસબગકુલ ઘઉ જવ રાખોડ મરચા તેમજ અન્ય શિયાળુ પાક છે. રહી ગયા હોય તે તમામ પાકની વાવણી રોપણી તેમજ બીજ વાવવા માટે તા. ૨૪-૨૮-૩૧ માલ વેચવા માટે તા. ૨૬ માલની ખરીદી માટે તા.૩૧ તથા ઉપનેર દ્વારા ધાન્ય અને ભુસો અલગ કરવા માટે તા. ૨૬-૨૮ શુભ શ્રેષ્ઠ ગણાય ઘર ભૂમિ ખેતરની લેવડ દેવડ માટે આ પક્ષમાં કોઈ સંતોષકારક મુર્હુત નથી ગ્રહોનું ભ્રમણ પરિસ્થિતીની માહિતી જાણવા મળતા જ્યોતિશ રસિકોની જાણ માટે ચંદ્ર આ પખવાડીયામાં મિથુનથી ધનરાશી સુધીનું ભ્રમણ પૂર્ણ કરશે સૂર્ય આ ગાળા દરમિયાન ધનરાશીમાં મંગળ મીન રાશિમાં બુધ વશ્ચિક તથા ધનરાશીમાં ગુરૂ વૃશ્ચિક રાશીમાં શુક્ર તુલા તથા વૃશ્ચિક માં શનિ ધનરાશીમાં રાહુ કાર્ય રાશિમાં કેતુ મકર રાશિમાં હર્ષ વક્રી મેષરાશીમાં નેપ્ચ્યુન કુંભ રાશિમાં તથા પ્લુટો આ ફક્ષ ધનરાશીમાં ભ્રમણ કરશે ખાસ કરીને ગુર મંગળ વચ્ચેનો પરિવર્તન યોગ તથા અન્યોય થકી શુક્રની ઉચ્ચ સ્થિતી વિશેષ મહત્વની ગણાય.
ખગોળ રસિકો તા.૨૬ની રાત્રે ચન્દ્રની મધનાનક્ષ સાથે યુતિ તા.૨ રાત્રી ચંદ્રની શુક્ર સાથે યુતિ તથા તા.૩ નં રોજ રાત્રિનાં આકાશ ચોખુ હશે તો ચનદ્ર ગુરુની સુંદર યુતિ નિહાળી શકાશે. મેષ મિથન કર્ક તથા વૃષભ આ દિવસો શુભ સિંહ કન્યા તુલા વૃશ્ચિક માટે મધ્યમ પ્રારંભ તથા ધન કુંભ ગણાય મુંજવતી અંગત સમસ્યા માટે મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧ પર મારગદરશન મેળવી શકશો.