અક્ષય અને દિપિકાથી એમી જેક્સન ભારે પ્રભાવિત રહી

1126

બોલિવુડની લોકપ્રિય સ્ટાર એમી જેક્સન અક્ષય કુમાર અને દિપિકા પાદુકોણથી પોતાની કેરિયર દરમિયાન ભારે પ્રભાવિત રહી છે. એમી જેક્સન ફિટનેસને લઇને પણ આ બન્નેથી જ ટિપ્સ મેળવે છે. જ્યારે ફિટનેસની વાત આવે છે ત્યારે તેમની સાથે સહમત રહે છે. આ બન્ને સેક્સી સ્ટાર એમી જેક્સનના ફેવરીટ સ્ટાર રહ્યા છે. ૨.૦ નામની ફિલ્મમાં અક્ષય કુમારની સાથે એમી નજરે પડી ચુકી છે. અક્ષય કુમારની સાથે સિંહ ઇઝ બ્લિંગ ફિલ્મમાં નજરે પડી ચુકેલી એમી જેક્સન કહે છે કે અક્ષય તેના માટે મોટા પ્રેરણા સમાન છે. એક્શન સ્ટન્ટને લઇને પણ અક્ષય કુમારની કુશળતાથી એમી જેક્સન ભારે પ્રભાવિત રહી છે. એમી જેક્સન દિપિકાથી પણ ભારે પ્રભાવિત રહી છે. તેનુ કહેવુ છે કે દિપિકાની ફિટનેસ તમામ માટે આદર્શ છે. તેનુ કહેવુ છે કે દિપિકાની સાથે સાથે તે કિકની અભિનેત્રી જેક્લીનથી પણ ભારે પ્રભાવિત રહી છે. આગામી દિવસોમાં એમી જેક્સન વધુ સારી સારી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. જો કે તે બોલિવુડમાં સેક્સી ફિગર હોવા છતાં હજુ સુધી ફ્લોપ રહી છે. બોલિવુડમાં નવી નવી અબિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધમાં ટકી રહેવામાં તે ફ્લોપ સાબિત થઇ રહી છે. એમી જેક્સન માને છે કે બોલિવુડમાં દરેક અભિનેત્રી પોતાની રીતે કુશળતા ધરાવે છે. અને દરેક માટે બોલિવુડમાં રોલ પણ રહેલા છે. એમી જેક્સન પોતાની પાસે રહેલી ફિલ્મોને ન્યાય આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેનુ કહેવુ છે કે બોલિવુડમાં ટકી રહેવા માટે શિસ્ત સૌથી મહત્વપૂર્ણ બાબત રહેલી છે. જેના પર તે નિયમિતરીતે ધ્યાન પણ આપે છે. ફિટનેસને જાળવી રાખવા માટે તે ખાસ કાળજી લેતી રહે છે. તે સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવે છે. અક્ષય કુમારની સાથે સિંહ ઇઝ બ્લિંગ ફિલ્મમાં નજરે પડી ચુકેલી એમી જેક્સન કહે છે કે અક્ષય તેના માટે મોટા પ્રેરણા સમાન છે. એક્શન સ્ટન્ટને લઇને પણ અક્ષય કુમારની કુશળતાથી એમી જેક્સન ભારે પ્રભાવિત રહી છે. એમી જેક્સન દિપિકાથી પણ ભારે પ્રભાવિત રહી છે. તેનુ કહેવુ છે કે દિપિકાની ફિટનેસ તમામ માટે આદર્શ છે. તેનુ કહેવુ છે કે દિપિકાની સાથે સાથે તે કિકની અભિનેત્રી જેક્લીનથી પણ ભારે પ્રભાવિત રહી છે. આગામી દિવસોમાં એમી જેક્સન વધુ સારી સારી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. જો કે તે બોલિવુડમાં સેક્સી ફિગર હોવા છતાં હજુ સુધી ફ્લોપ રહી છે. બોલિવુડમાં નવી નવી અબિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધમાં ટકી રહેવામાં તે ફ્લોપ સાબિત થઇ રહી છે.

Previous articleમહાગઠબંધન એ સમૃદ્ધ રાજવંશોની ક્લબ છેઃ પીએમ મોદી
Next articleરણવીર પોતાની માતા અને બહેનથી સૌથી વધારે ડરે છેઃ દીપિકા પાદુકોણ