ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપના વિજય બદલ વિજયોત્સવ મનાવાયો

681
gandhi2122017-1.jpg

ઉત્તરપ્રદેશ માં સ્થાનીક સ્વરાજય ની ચુંટણી ઓમાં ભાજપ નો જવલંત વિજય થતાં હિંમતનગર શહેર માં ટાવર ચોક ખાતે ભાજપ ના કાયૅકરો ધ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અનીરૂધભાઈ સોરઠીયા, પાલિકા પ્રમુખ નિલાબેન પટેલ, અચૅનાબેન સોની, રેખાબેન ત્રિવેદી સહિત ના કાયૅકરો જોડાયા હતા.

Previous articleગુજરાતમાં ભાજપને ૧૧૦ બેઠકો મળવા માટે મત રજૂ
Next articleઈદ નિમિત્તે હિંમતનગરમાં મસ્જીદો રોશનીથી શણગારાઈ