ભારતીય ઈતિહાસ અંતર્ગત વર્કશોપ

890

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં વર્કશોપ યોજવામાં આવેલ. જેમાં લક્ષ્મણ વાઢેરે ભારતીય ઈતિહાસ વિષય ઉપર વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિસ્તૃત  જ્ઞાન મળી રહે તે અંતર્ગત લક્ષ્મણ વાઢેરે ભારતના ઈતિહાસનું મહત્વ કેટલું છે ? તેના વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Previous articleખાનગી બસ, ઓઈલ ટેન્કર ડીટેઈન કરતી ટ્રાફિક પોલીસ
Next articleમાનવ સેવા ચેરિ. ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ