મેષ (અ.લ.ઈ)
મિત્રો માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ, બુધ, ગુરૂ અને મંગળગ્રહનો અશુભ બંધનયોગ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. જે પરિસ્થિતિ છે તે સાચવવામાં જ પ્રગતિ સમજવી જરૂરી છે. નવા કાર્ય્માં સમય શુભ નથી મિત્રો જન્મના ગ્રહોનો સંપુર્ણ અધાર આ સયમ ઉપર જ છે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈર હેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શની ગ્રહની પનોતીનો કપરો સમય અને સુર્ય ગ્રહનો બંધનયોગ વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસને નિયંત્રણ કરી શકશો તો લાભ સ્થાનની પ્રબળતા કપરા કાર્યો પણ સરળ બનાવીને કાર્ય સફળતાના યોગ આપી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આર્થિક પરિસ્થિતિ જળવાઈ રહેશે. જાહેર જીવનથી પ્રતિષ્ઠા ભંગ ન થાય તે જોશો, આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષ શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત કરવા અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શની સુર્યની દ્રષ્ટિ વિશયોગ જેવા અશુભ યોગનું નિર્માણ કરે છે. તેથી વિચારોમાં એકાગ્રતા કેળવશો તો કાર્ય સફળતાના યોગ મળશે. નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે. માત્ર આળસ અને મનોરંજનથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મ્ક કાર્યોથી લાભ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર જન્મના ચંદ્ર ઉપર શુક્ર ગ્રહનું ભ્રમણ કાલ્પનીક ભય અને ભુતકાળની નિષ્ફળતા ભુલી ને વર્તમાનમાં જીવવું અને કાર્યમાં એકાગ્રતા કેળવવાથી જ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી બુધ ગુરૂ મંગળ અને રાહુ ગ્રહનો અશુભ બંધનયોગ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. જન્મના ગ્રહનો અને ઈશ્વરના આર્શીવાદ હશે તો જ કાસ્ય સફળતાના યોગ મળી શકે છે. તેની ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોનું આરોગ્ય ચિંતા મળી શકે છે. આર્થિક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરુચી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી મોટે પ્રતિક ુળ સમય મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિની ગ્રહની પનોતી અને સુર્ય ગ્રહના બંધનયોગના અશુભ સમયમાં પણ કાર્ય સફળતા મેળવવી હોય તો ઉતાવળા નિર્ણયો અને જડ પ્રકૃતીનો ત્યાગ કરવો પડશે. જેટલી ધીરજ ધરશો તેટલી કાર્યોમાં સફળતા અને આનંદ મેળવી. શકશો. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભ દાયી રહેશે. વડીલોનું આરોગ્ય ચિંતા મળી આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના યથાવત આર્શીવાદ મળી રહ્યા છે. ઘણા સમયથી રોકાયેલા કાર્યોનું નિરાકરણ મળશે. નવા કાર્યોની શરૂઆત શુભ રહેશે. નવા પરિચયો ભવિષ્ય માટે લાભદાયી રહેશે. માત્ર વિશવાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમામાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શુક્રવારના વ્રત અને સરસ્વતીજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ- શનિગ્રહની પનોતીનો અંતિમ લાભદાયી તબબકો અને અન્યગ્રહોના આર્શિવાદ ગમે તેવા રોગ શત્રું સામે વિજય સાથે કાર્ય સફળતાના યોગ આપે છે. મોજશોખ અને આનંદની અનુભુતી થશે -વિદ્યેશથી શુભ સમાચાર મળશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશા ના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્ર આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને મંગળ રાહુ, બુધ અને ગુરૂ ગ્રહનો બંધનયોગ અશુભફળ આપી શકે છે. પરિવર્તન અને સંસારનો નિયમ છે. પણ આપને કેવું પરિવર્તન મળશે તે તો જન્મના ગ્રહો અને આપના કર્મો ઉપર નિર્ભર કરે છે. મિલ્કતે અને વિલ્વારસના કાર્યોમં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાયે તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચીર હેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહપનોતીનો પ્રથમ કપરો તબક્કો અને સુર્યગ્રહનો બંધનયોગ વધુ પડતો આત્મ વિશ્વ્સ અને અપેક્ષાના યોગ વધુ પડતો આત્મવશ્વાસ અને અપેક્ષાના ત્યાગ કરશો તો કર્મસ્થાન અને લાભ સ્થાનની પ્રબળતા યેનકેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું – પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનો સહકરા મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્નું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ધન સ્થાનમાં મંગળ અને નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે શુભફળ આપે છે. માત્ર કાલ્પનીક ભયનો ત્યાગ કરવોો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ- બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિત અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદર હેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સરસ્વતીજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળગ્રહનું ભ્રમણ શુભ લક્ષ્મીયોગનું નિર્માણ કરે છે. માનસિક એકાગ્રતા અને સ્વભાવમાં ધીરજ કેળવશો તો આ સમયમાં ન ધારેલી સફળતા મેળવશો, ઈચ્છા પુર્તિનો સમય છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી સ્થિરતા મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને લક્ષ્મીજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.