વિશ્વકર્મા ક્રાંતિ સંગઠન ધ્વારા રવિવાર ના રોજ સંગઠનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ધ્રુવ પંચાલ ની હાજરી મા સંગઠન શહેર પ્રમુખ ચિરાગભાઇ પંચાલ અને તેમની ટીમ ધ્વરા ૨૦૦ જેટલાની સહાય લોકો ને થંિઽ થી રાહત માટે “સહાય કાયઁક્રમ” અંતગઁત ગરમ કપઽા ના વિતરણ કાયઁક્રમ કલોલ પૂવઁ વિસતાર મા રેલ્વે સ્ટેશન પાછળ યોજાઇ ગયો . જેમા વિશ્વકર્મા ના પાંચેય પુત્રો ની એકતા ના દર્શન થયા અને અધ્યક્ષના જણાવ્યા મુજબ આગામિ સમય મા આ “સહાય કાર્યક્રમ” રાજ્ય ના દરેક જિલ્લા મા કરવામાં આવસે.
જેથી કોઈ ભાઈ બહેન કાતિલ ઠંડીનો ભોગ ન બને .સ્થાનિક વિશ્વકર્માના પુત્રો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સહકાર કરવામાં આવ્યો હતો