GujaratBhavnagar સીટુ દ્વારા રેલી, આવેદન અપાયું By admin - December 25, 2018 726 રાજ્યના આંગણવાડી, આશાવર્કરોના વિવિધ પ્રશ્નો તેમજ વિવિધ સહકારી કર્મચારીઓના અલગ અલગ પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજે સીટુ દ્વારા વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપાવમાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને આંગણવાડીના બહેનો જોડાયા હતા.