માંડવડા-ર શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ

989

મોટી પાણીયાળી કલસ્ટર કક્ષાનો ગુરૂવંદના કાર્યક્રમ તથા સુશીલાબા રંગમંચ અને કલસ્ટર કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું માંડવડા-ર પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરી હતી.

Previous articleલાઠી પંથકના ૪૦ ગામોના સરપંચોનું સંમેલન યોજાયું
Next articleજીકે ટેસ્ટમાં પસંદગી પામતા મહુવાના બાળકો