કુંભારવાડા ખાતે ચિત્ર સ્પર્ધા

678

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પરિયોજનાના વિવિધ દ્રશ્યો પર કુંભારવાડા ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ પ થી ૧૦ના ૪પ જેટલા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામ અને દરેક સ્પર્ધાર્શીઓને પ્રમાણપત્ર અને પેન ભેટ આપવામાં આવી હતી.

Previous articleપીપાવાવ પોર્ટમાં ગેસની કંપનીમાં આગની મોકડ્રીલ
Next articleગારીયાધાર એસીડ રાખવાનાં ગુનાનો છ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો