ખાંભા તાલુકામાં અંબરીશભાઈ ડેરને અભૂતપૂર્વ સમર્થન અત્યારથી જ વિજયોત્સવ જેવો માહોલ સર્જાતા જનતા જનાર્દન અંબરીશભાઈ ડેરને શણગારેલ. અશ્વ ઉપર બાબુભાઈ રામ, બાબુભાઈ જાળોંધરા, ભરતભાઈ સાવલીયા સહિતના ખાંભા તાલુકાના દલડી ગામે થયા જે ઘોડેશ્વારી સાથે લોકોમાં હર્ષોલ્લાસ સાથે નિકળ્યા હતા.