National International મોદી, રામનાથ કોવિંદ વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી By admin - December 25, 2018 579 રાજધાની દિલ્હીમાં ’સદૈવ અટલ’ સ્મૃતિ સ્થળ પર વિશેષ કાર્યક્રમ કરી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રદ્ધાંજલિ આપી હતી.