GujaratBhavnagar સી.એ. સ્ટુડન્ટની ક્રિકેટ ટુર્નામેન્ટ By admin - December 25, 2018 1106 ભાવનગર સી.એ. સ્ટુડન્ટ એસોસીએશન દ્વારા આજરોજ સી.એ.માં અભ્યાસ કરતા ભાવનગરના વિદ્યાર્થીઓ તથા સી.એ. માટે સીડ ફાર્મ ગ્રા.ન્ડ, વાઘાવાડી રોડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટુડન્ટ તથા સી.એ.એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.