કોળિયાકના દરિયામાં જીપ તણાઈ બચાવવા જતા ટ્રેકટર પણ ખુચ્યું

1443

કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયે જીપ લઈને દર્શન કરવાગયેલા લોકો ઓટ હોવાના કારણે જીપને અંદર લઈ ગયા હતાં. ત્યારે અચાનક ભરતી શરૂ થતા જીપ પાણીમાં ફસાઈ જતા તણાઈ હતી આથી જીપને બહાર કાઢવા ટ્રેકટર બોલાવાયું હતું પરંતુ ટ્રેકટર પણ પાણીમાં ખુચી જવા પામ્યું હતું. બાદ પાણી ઓછુ થતા બન્ને વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતાં.

Previous articleભાવ-સિહોર સીટી બસનો વિરોધ
Next articleપેહલા અંગ્રેજોની ગુલામી હવે અંગ્રેજીની ગુલામી