GujaratBhavnagar શહિદ ઉધમસિંહને પુષ્પાંજલિ કાર્યક્રમ By admin - December 28, 2018 538 નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કુંભારવાડા ભાવનગર સંસ્થાના કાર્યાલય ખાતે તા. ર૬-૧ર-૧૮ના રોજ અમર ક્રાંતિકારી શહિદ ઉધમસિંહની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના જીવન ચરિત્રોનું સ્મરણ કરવામાં આવ્યું હતું.