તિર્થનગરી પાલિતાણા ખાતે આ ઓમકારસુરી સમુદાયના વડિલ દીર્ધ સંયમી પ.પુ. આ.ભ. અરવિંદસુરી મહારાજા તા. ર૭ને ગુરૂવારના રોજ ચૈનઈ યાત્રીક ધર્મશાળા ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓના દિક્ષાપર્યત ૭૯ વર્ષ અને ૧૦ વર્ષેની ઉમેર કાળધર્મ પામ્યા તા. ર૮ને શુક્રવારના રોજ તેઓના પાલખીના ચઢાવા સવારે ૮-૩૦ કલાકે ચૈનઈ ભુવન ખાતે ત્યાર બાદ પાલખી યાત્રા વાવ પંથક સ્મશાને પહોંચશે ત્યાં અંતિમ સંસ્કારની વિધી કરાશે આ સમાચારથી જૈન સમાજમાં શોકની લાગણી ફેલાવા પામી છે.