ગાંધીનગરના મુખ્ય ટ્રાફિકવાળા વિસતાર પાસે એક હુન્ડાઈ ક્રેયટા લકઝયુરીયસ કારના ચાલકે કાબુ ગુમાવતાં બે એકટીવા સાથે અકસ્માત સર્જાયો હતો. કારના ચાલકને ઝડપ વધુ હોવાથી કાર પરનો કાબુ ગુમાવતા રસ્તા પર જતા બે એકટીવાને કચડયા હતા. અકસ્માતમાં એકટીવા ચાલકોને ઈજા ને કારણે ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા.