સ્ટેટ ઝુડો સ્પર્ધામાં દ્વિતિય નંબરે અમિષા

757

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર એસવાય બી.કોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. પંડયા અમિષા ગૌત્તમભાઈ ગુજરાત રાજયના ખેલમ હાકુંભ દ્વારા આયોજિત રાજય કક્ષાએ જુડોમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ વિદ્યાર્થીનીએ એમ.કી.બીયુ.ની આંતર કોલેજ જુડોની સ્પર્ધામાં દ્વિતિય્‌ નંબર મેળવી આંતર યુનિ.માં પસંદગી પામેલ છે.

Previous articleજીમ્નાસ્ટીકની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડળ મેળવતી નીશા
Next articleભાંકોદરની સ્વાઈ એનર્જીના પ્રોજેકટ મેનેજરનું અપહરણ : મોડીરાત્રીના આરોપીને ઝડપી લેવાયા