સિહોરના યુવા અને ઉત્સાહી આગેવાન જયરાજસિંહ મોરી કે જેની તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રદેશ સમિતિમાં સહમંત્રી તરીકે નિમણુંક રવામાં આવી હતી, જેમની પક્ષ પ્રત્યેની સતત મહેનત અને સક્રિય કામગીરીની નોંધ લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા ધારી વિધાનસભા મતક્ષેત્રના પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.