રાજુલામાં ભાજપ દ્વારા યુવા જોડો સદશ્યતા અભિયાનને મોટી સફળતા યુવાનોમાં ભાજપ તરફી સભ્ય નોંધણીમાં થનગનાટ જિલ્લા ભાજપ મહામંત્રી રવુભા ખુમાણ દ્વારા યુવાજોડો સદસ્યતા અભિયાનને જબરી સફળતા યુવાનોમાં ભાજપમાં જોડાવા થનગનાટ જોવા મળ્યો સતત આઠ દિવસ ચાલનારા આ અભિયાનને રાજુલા જાફરાબાદમાં પણ પ્રતિસાદ મળ્યો છે.