રાળગોનના ચિંતન બારૈયાની બ્રાહ્ય પરિક્ષામાં જિલ્લામાં પસંદગી

720

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રતિવર્ષ શૈક્ષણિક સંસ્થાઓમાં લેવાતી રાજય સ્તરની સ્વામી વ વિેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધામાં જ્ઞાન મંજુરી સ્કુલ, રાળગોન (તા. તળાજા)ના ધોરણ-૧૦ના વિદ્યાર્થી બારૈયા ચિંતનકુમાર પ્રવિણભાઈની જીલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતા શાળા પરિવારે ગૌરવ સાથે અભિનંદન પાઠવ્યા છે.

Previous articleઅયોધ્યામાં માનસ ગણિકાને વ્યાસપીઠ પરથી સજળ નેત્રે ભાવપૂર્ણ વિરામ અપાયો
Next articleરાણપુરમાં હૃદય રોગનો ફ્રી નિદાન કેમ્ય યોજાયો