ઈસ્કોન કલબમાં ગીત- સગીતનો જલ્સો

720

ભાવનગરના ઈસ્કોન કલબ ખાતે મેરી ક્રિસમસ ઈવેન્ટ તડકા અંતર્ગત રજવાડુ અનલીમીટેડ શિર્ષક તળે બિન્ની શર્મા અને મનન દેસાઈનો ગીત-સંગીત અને મીમીક્રીનો કાર્યક્રમ યોજાયો હતો અને દર્શકોને ડોલાવ્યા હતાં.

Previous articleમહાપાલિકા દ્વારા પરીક્ષા લેવાઈ
Next articleભાવનગરમાં સુન્ની દાવતે ઈસ્લામીનો બેદિવસીય ઈજતેમાનું સમાપન કરાયું