એક જાય છે, એક આવે છે…

781

સંસાર ચક્ર-કાળ ચક્ર, તેની ગતિ અવિહત રહી છે, એક વૃષ દશકો, શતાબ્દી કે સહસ્ત્રાબ્દી અને વધુ… અલગ અલગ કાળગણના વર્ષના એકમો પ્રમાણે સતત વર્ષોના વર્ષો જઈ રહ્યા છે. શકસંવત, વિક્રમ સંવત, હઝરીસન, ઈસવીસન… વગેરે વૃષ ગણનાઓમાં ઈસુના વર્ષ તરીકે ઈસવી સનની ગણના મુજબ ૩૧ ડિસેમ્બરે ર૦૧૮ વિદાય લઈ રહ્યું છે, જયારે ૧ જાન્યુઆરીએ ર૦૧૯ નવું વર્ષ આવી રહ્યું છે. સમયની આ ગાડી પર પણ એક જાય છે, એક આવે છે..!!

Previous articleરાણપુરના જાળીલા ગામે દીપડો દેખાયો યુવાન ઉપર હુમલો કરાતા ફફડાટ
Next articleનિવૃત્ત DYSP ઠાકરના નિવાસ રાજુલાથી હરણની ખોપડી સહિત મળતા ચકચાર