તક્ષશીલા વિદ્યાપીઠના સભાડ જયપાલને ડોઝબોલ નેશનલમાં બ્રોન્ઝ મેડલ મળ્યો

606

તક્ષશીલા વિદ્યાપીઠ ખાતે ધોરણ-૧ર કોમર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સભાડ જયપાલ રાણાભાઈએ આંતર શાળા ડોઝબોલ સ્પર્ધા-ર૦૧૮માં ઉત્કૃષ્ટ દેખાવ કરી ઓલ ઈન્ડિયા નેશનલ ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તેઓ રમતગમત ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે તેવી શાળાના ટ્રસ્ટી, આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા શુભેચ્છા પાઠવેલ. તેને રમતગમત ક્ષેત્રે પુરતું માર્ગદર્શન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ.

Previous articleજમીનની NAને ઓનલાઈન મંજૂરી આઠ દિવસમાં જ આપી દેવા મુખ્યમંત્રીનો આદેશ
Next articleઅખીલ  વહીવંચા બારોટ સમાજની ચિંતન શિબિર તળાજામાં યોજાઈ