ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ

678

આજરોજ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવતા હતા દરમ્યાન સ્ટાફના ટી.કે.સોલંકી તથા નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે વલ્લભીપુર પો.સ્ટે.ના ચીટીંગના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ગુણવંતભાઇ ઉર્ફે ગણેશ ભુપતભાઇ મેર ઉ.વ.૩૮ રહેવાસી ગામ-પાણવી  તા.વલ્લભીપુરવાળાને સુરત ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleકાળીયાબીડ લે-આઉટ પ્લાન, કોમન પ્લોટ, વ્યવસાય વેરા મુદ્દે ભાજપ-કોંગ્રેસનાં નગરસેવકોની તંત્ર સામે ઉગ્ર રજુઆત
Next article૩૧ ડિસેમ્બરની અનોખી ઉજવણી