ગીર પંથખમાં સિંહો સાથે થઈ રહેલી દુર્ઘટનાને લઈને ભાવનગર રેલ્વે ડિવીઝન સાવધાની વર્તવાની અને ટ્રેનની સ્પીડને કંટ્રોલ કરવાનાં અપાયેલા આદેશનાં પગલે રેલ્વે ટ્રેક પર ચાલી રહેલા સિંહને જોઈને લોકો પાઈલોટે સમજણ વાપરીને ટ્રેનની સ્પીડ ધીમી કરી અને ટ્રેન થંભાવી દીધી હતી અને ધીમે ધીમે સિંહ ટ્રેક પરથી નીચે ઉતરી પસાર થયો બાદમાં ટ્રેન આગળ ચલાવી હતી આમ પાઈલોટની સમજદારીથી સિંહનો જીવ બચાવ્યો હતો.