મધ્ય ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરા ને છૈૈંંસ્જીની ફાળવણી કરવા માટેની રજૂઆત કરાઈ હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રચનાત્મક પ્રતિભાવ આપ્યો છે.
રૂપાણીએ આ ધારાસભ્યોને ૨૦ મિનિટ સુધી સાંભળ્યા હતા ત્યાર બાદ તેઓને કહ્યું કે ગુજરાતને મળી છે એ બહુ મોટી વાત છે વડોદરા અથવા રાજકોટને એઈમ્સ મળશે એ બાબત નિશ્ચિત છે પરંતુ કયા શહેરને આપવી તેનો નિર્ણય કેન્દ્ર સરકાર કરતી હોય છે. આમ છતાં હું તમારા ધારાસભ્યોની લાગણી ને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીશ મધ્ય ગુજરાતના ભાજપના ધારાસભ્યો રજૂઆત કરી હતી તેમાં યોગેશ પટેલ મધુ શ્રીવાસ્તવ કેતન ઇનામદાર મનીષાબેન વકીલ શૈલેષ મહેતા અર્જુન સિંહ કેસરીસિંહ અને સી.કે.રાઉલજી નો સમાવેશ થાય છે.