વિશ્વ વિખ્યાત ઇરમા (ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ) સંસ્થામાં એક્ઝિક્યુટિવ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ) કોર્ષ કે અહીં એડમીશન લેવું તે પણ ખૂબ કઠિન હોય છે ત્યારે યોગેશભાઈના ઉચ્ચ અભ્યાસને ધ્યાને લઇ ઇરમામાં એડમીશન મળ્યું હતું ત્યારે ઇરમા દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉચ્ચ સ્કોર જિલ્લામાંથી માત્ર યોગેશભાઈ જોષી દ્વારા પ્રાપ્ત કરી એડમીશન આપનારની સાથે સાથે ભાવનગર જિલ્લા, સમસ્ત બ્રહ્મસમાજ તથા જોષી પરિવારનું ગૌરવ વધારેલ છે.