અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ ની કારોબારી મિટિંગમાં વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાણાની,જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ સોસા, ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત,અમરીશભાઈ ડેર,જે.વી.કાકડીયા, વિરજીભાઈ ઠુમ્મર, જિલ્લા પ્રભારી ઝવેરભાઈ ભાલિયા, શૈલેષભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, સાવરકુંડલા વિધાનસભાના પ્રભારી સંજયસિંહ ગોહિલ,રાજુલાના પ્રભારી મિલનભાઈ કુવાડિયા, ધારીના પ્રભારી જયરાજભાઈ મોરી,અમરેલીના પ્રભારી ઇસ્માઇલભાઈ મહેતર, ગારીયાધારના પ્રભારી જગદીશભાઈ જાજડિયા, ડો,કનુભાઈ કલસરિયા, પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મર, જિલ્લા પંચાયત સદસ્યો,તાલુકા શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ,ચેરમેને, તાલુકા પંચાયત સદસ્યો, વિવિધ પાંખના હૉદેદારો કાર્યકરો સહિત કૉંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, જિલ્લામાં જનમિત્ર, શક્તિ પ્રોજેક્ટ,પેજ પ્રભારી, લોકસંપાર્ક, સહિત સંગઠન પર ભાર મુકવામાં આવ્યો