GujaratBhavnagar અન્નપૂર્ણા વ્રતનું સમાપન By admin - January 2, 2019 753 અન્નપૂર્ણા માતાજીનાં ચાલતા ૨૧ દિવસનાં વ્રતની પૂર્ણાહૂતિ થતા આજે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં દેવજીભગતની ધર્મશાળા ખાતે આવેલ અન્નપૂર્ણા માતાજીનાં મંદિરે પૂજન અર્ચન તથા યજ્ઞ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.