પ્રખર ગાંધીવાદી લેખક – ચિંતક – ધર્માધિકારીએ મહિલાઓ – આદિવાસી – નાના બાળકો અને માનસિક બિમારોના મુળભુત અધિકાર માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા હતા..
જાણીતા તત્વચિંતક અને પૂર્વ જસ્ટીસ પદ્મભૂષણ શ્રી ચંદ્રશેખર ધર્માધિકારીનું ૯૧ વર્ષની વયે નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. ચંદ્રશેખર ધર્માધિકારીની કનિદૈ લાકિઅ નાગપુરના જાણીતા ઘાટ ઉપર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુંબઈ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર ધર્માધિકારીનો જન્મ ૨૦ નવેમ્બર ૧૯૨૭માં કનિદૈ લાકિઅ મધ્યપ્રદેશના અકિલા રાયપુર શહેરમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ નાગપુરની મહાપાલિકા સ્કુલમાં મેળવ્યુ હતું. સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં કનિદૈ લાકિઅ પણ શ્રી ચંદ્રશેખર ધર્માધિકારી સામેલ હતા. શ્રી ચંદ્રશેખર ધર્માધિકારીને અકીલા તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૨૦૦૩માં પદ્મભૂષણના ગૌરવરૂપ મહાપુરસ્કારથી કનિદૈ લાકિઅ સન્માનિત કરવામાં આવ્યા હતા. ચંદ્રશેખર ધર્માધિકારી ન્યાયમૂર્તિના પદ પર સેવાનિવૃત થયા બાદ પણ ન્યાય વર્તુળ સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા કનિદૈ લાકિઅ રહ્યા. આ સમય દરમિયાન કેટલાક દિવસો પ્રભારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પણ સેવા બજાવી હતી. શ્રી ચંદ્રશેખર ધર્માધિકારીએ મહિલા આદિવાસી નાના કનિદૈ લાકિઅ બાળકો, માનસિક બિમારોના મૂળભુત અધિકાર ક્ષેત્રે મહત્વના નિર્ણયો આપ્યા હતા. ચંદ્રશેખર ધર્માધિકારી એક ન્યાયાધીશ ઉપરાંત ઉત્તમ લેખક તરીકે પણ કનિદૈ લાકિઅ ખૂબ જાણીતા છે. તેમણે હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં પણ પુસ્તકોનું આલેખન કર્યુ છે.