હજુ બે દિવસ પડશે હાડ થીજવતી ઠંડી : ગાંધીનગરમાં પણ કડકડતી ઠંડી
અમદાવાદે બુધવારે સાંજે આ સીઝન દરમિયાન પડેલી ઠંડીનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદમાં તાપમાન ઘટીને ૮ ડિગ્રી સેલ્સિઅસ જેટલું નોંધાયું. જયારે પાટનગર ગાંધીનગરમાં કનિદૈ લાકિઅ ૭.૬ ડિગ્રી સેલ્સિઅસ તાપમાન નોંધાયું. રાજયમાં હજુ પણ ઠંડો પવન ફુંકાશે તેમ હવામાન વિભાગનું કહેવું છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે કનિદૈ લાકિઅ આગામી ૪૮ કલાક અકિલા સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં. એટલે કે આગામી બે દિવસ સુધી કડકડતી ઠંડી યથાવત્ રહેશે. ગાંધીનગરના રહેવાસી કનિદૈ લાકિઅ પ્રિતેશ સોલંકીના જણાવ્યા પ્રમાણે, રાતના ૧૧ વાગ્યા પછી ઘર બહાર નીકળવું મુશ્કેલ અકીલા છે. અમદાવાદમાં બુધવારે લઘુતમ તાપમાન સામાન્ય તાપમાનથી કનિદૈ લાકિઅ -૪.૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું. જયારે મહત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતા ૧.૮ ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું.