જીતુભાઈ વાઘાણી દ્વારા પતંગ વિતરણ

1099

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તેમના મત વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં પતંગ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આવતીકાલે પણ વિવિધ શાળામાં પતંગનું વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે મેયર સહિત ભાજપના હોદ્દેદારો, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleરસ્તામાંથી મળી આવેલ અસ્થિર મગજની મહિલાને ૧૮૧ની ટીમે ઘરે પહોચાડી
Next articleનીચા કોટડા સહિત ગામો સજ્જડ બંધ