આપણી આસપાસ અનેક પરિવારો વસે છે. પ્રત્યેક પરિવાર પોતાની કંઈકને કંઈક ખુબીઓના કારણે રોજબરોજની જીવનશૈલીમાં મદદરૂપ થાય છે. આપણા સમાજમાં એક વિચરણ કરતી પ્રજાથી પોતાના કાર્ય થકી પ્રત્યેક લોકોને અનોખો સ્વચ્છતાનો સંદેશ આપે છે. તસ્વિરમાં દ્રષ્ટિગોચર એક શ્રમજીવી પરિવાર સાવરણા બનાવી રહ્યું છે. સાવરણાનો ઉપયોગ પ્રત્યેક ઘરે-ઘર તથા સફાઈના દરેક કામમાં ઉપયોગમાં લેવાય છે. આ સાવરણા થકી લોકોને સ્વચ્છતાનો સંદેશ પ્રાપ્ત થાય છે.