સ્વામિનારાયણ વિદ્યાલય ઉ.મા. શાળા પડવાના એન.એસ.એસ. યુનિટ દ્વારા ગણેશ આશ્રમ અગિયાળી મુકામે વાર્ષિક શિબીરનું આયોજન થયેલ જેમાં બેટી બચાવો, બેટી પઢાવો અને ગાંધી સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંવર્ધન અને સૌરક્ષણ જેવા વિષયોને અનુરૂપ સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમો રજુ કરાયા તેમજ સ્વયમસેવકો દ્વારા પર્વતા રોહણ અને નજીકના પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી. દરરોજ કસરત તથા યોગ અને રમત-ગમતની પ્રવૃત્તિ કરેલ.