અંગ્રેજી વિષય ઉપર વ્યાખ્યાન

1209

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની અંગ્રેજી વિભાગ- સરદાર પટેલ યુનિ.નું અંગ્રેજી વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. ઈમ્પોટેન્સ ઓફ ઈંગ્લીશ લેન્ગવેજ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, વર્તમાન સમયમાં અંગ્રેજી કયા કયા ક્ષેત્રમાં ઉપયોગી થાય છે? જેથી અંગ્રેજી ભાષાને મોટીવેટ કરીને તેનાથી થતા લાભો વ્ષેની જાણકારી આપી તેનું વિશ્લેષણ કર્યુ હતું. વિદ્યાર્થી જીવનમાં અને રોજગાર મેળવવામાં અંગ્રેજી વિષય ઉપર પ્રભુત્વ હોવું ખુબ જ જરૂરી છે.

Previous articleખેડુતોના ખાતામાં સીધી રીતે ૧૦ હજાર જમા કરવા માટે હિલચાલ
Next articleવકતૃત્વ સ્પર્ધાના વિજેતાનું સન્માન