નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કુંભારવાડા ખાતે નહેરૂ યુવા કેન્દ્રના સહયોગથી તા. ર૩-૧૧-ર૦૧૮ના રોજ યોજાયેલ વકૃત્વ સ્પર્ધાના વિજેતા ઉનાગર તૃષાલને રૂા. પ૦૦૦નો ચેક, ભાયાણી દીક્ષાંત ને રૂા. ર૦૦૦નો ચેક તથા ચાવડા બ્રિજરાજને રૂા. ૧૦૦૦નો ચેક અને પ્રમાણપત્ર નહેરૂ યુવા કેન્દ્ર તરફથી પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતાં.