ભાવનગર જિલ્લા યુવા ભાજપ કારોબારી બેઠક

764

ઉમરાળા તાલુકાના દડવા મુકામે યોજાયેલ ભાવનગર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ નરેશ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા ઉપાધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ સેટા, જોન પ્રભારી હાર્દિકસિંહ ડોડીયા, જિલ્લા પ્રભારી વિજય બાભણીયા, અલ્પેશ પટેલ, સ્મિત દરજી, પ્રદેશ યુવા અગ્રણી ધવલ દવે, પ્રદેશ કારોબારી અનિલ ગોહેલ અને લક્કીરાજસિંહ, જિલ્લા મહામંત્રી કમલેશ ઇટાલિયા અને પરેશ જાદવ, તેમજ જિલ્લા યુવા મોરચાની સંપૂર્ણ ટિમ અને તાલુકા મંડળના પ્રમુખ, મહામંત્રી સહિત મોટી સંખ્યા માં કાર્યકરાની હાજરી.

Previous articleરાજ્યમાં ઘરફોડ ચોરી કરતી મારવાડી છારા ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી લેતી બોટાદ LCB
Next articleસિહોર કંસારા બજારની ઘરફોડ ચોરીનો પર્દાફાશ, આરોપી ઝબ્બે