પરમાત્મા પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ મહાપૂજન કરાવવામાં આવ્યા. જેમાં પરમાત્માનો પ્રભાવ, જીવનમાં પરમાત્માની આવશ્યકતા, સંગીતના ભાવ સાથે પૂજન થયું. શ્રી૧૦૮ પાર્શ્વનાથ પૂજનનો લાભ વર્ષાબેન ગુણવંતભાઈ શાહ પરિવારે તથા અઠ્ઠમ તપનો લાભ હંસાબેન શૈલેષભાઇ શેઠ પરિવારે લીધો હતો.નૃત્ય, ગીત ગાન રાત્રી ભાવનાના આયોજન સાથે ઉજવણી થઇ હતી.