પ્રશ્નોરા નાગર જ્ઞાતિની પાંચમી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

681

પ્રશ્નોરા નાગર જ્ઞાતિની પાંચમી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભાવનગરના રેલ્વે ગ્રાઉન્‌૯ પર કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજયમાંથી શહેરોમાંથી ટીમો આવી હતી અને ભાગ લીધો હતો. અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, બરોડાની ટીમ ભાગ લીધો હતો. જેમાં પ્રશ્નોરા નાગર જ્ઞાતિના યુવાનો ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Previous articleઅખીલ ભારતીય મોઢ વણિક યુવા સંમેલન યોજાયું
Next articleપી.એન.આર. સોસાયટીમાં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન