વરતેજ મુસ્લિમ ઘાંચી જમાતના પ્રમુખ, ઉપપ્રમુખની થયેલી વરણી

724

વરતેજ મુસ્લિમ ઘાંચી જુમાત નુતન વર્ષ પ્રથમ દિવસે મળેલ જુમાતની સામાન્ય સભામાં સર્વાનુમતે અગ્રણીઓ (ટ્રસ્ટી)ની વરણી કરવામાં આવેલ. જેમાં પ્રમુખપદે ભીખાભાઈ આદમભાઈ ડેરૈયા, ઉપપ્રમુખપદે રજાકભાઈ હાજી રહેમાનભાઈ અગરીયા, ઉપપ્રમુખ પદે અબ્દુલ્લભાઈ હાજીભાઈ મહેતર, મંત્રી પદે જમાલભાઈ હાજીભાઈ વારૈયા, અગ્રેસર પદે અબ્દુલ્લ ગનીભાઈ ગોગદા, ઉસ્માનભાઈ મહમદભાઈ ડેરૈયા તેમજ ઈકબાલભાઈ ગનીભાઈ માંડવિયાની નિમણુંક આપવામાં આવેલ છે. ખુબ જ મોટી સંખ્યામાં સમાજના નાગરિકો હાજર રહેલ.

Previous articleપી.એન.આર. સોસાયટીમાં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન
Next articleભાવનગર જિલ્લામાં આજરોજ લોકરક્ષકની પરીક્ષા યોજાઈ