બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આવેલા પુરમાં અનેક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયેલ. આવા પુરપિડીતોને સહાય માટે કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા રૂા.ર૧ હજાર એકત્ર કરીને રાહત ફંડ માટે કલેક્ટરને ચેક અર્પણ કર્યો હતો. જેમાં ટ્રસ્ટના હોદ્દેદારો જોડાયા હતા.