ભાવનગર યુનિવર્સિટી ખાતે સમરસ હોસ્ટેલ સામે કરાયેલા ગેરકાયદે દબાણો પર આજે વહીવટી તંત્ર, મહાપાલિકા, મામલતદાર અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી હતી. અને મામલતદાર વિજયાબેન પરમારની ઉપસ્થિતીમાં પોલીસ બંદોબસ્ત સાથે કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.