આજે હિરાભાઈ સોલંકી દ્વારા રાષ્ટ્રની મહાનવિભુતી ડો.બાબાસાહેબના તેમના મહા પરિનિર્વાણ દિવસ ૬ ડીસેમ્બરે હીરાભાઈ સોલંકી, જિલ્લા મંત્રી ચેતનભાઈ શીયાળ, મનોજભાઈ શીયાળ, મયુરદાદા, ભાવેશભાઈ સોલંકી અલ્તાફભાઈ, મનીષભાઈ શીયાળ તેમજ તેમનો સમગ્ર ભાજપ પરીવાર દ્વારા બાબા સાહેબનું પુજન, વંદનનો કાર્યક્રમ યોજાયો હતો અને ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી પાઠવી હતી.